Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Ground Report: બોપલ અને ચાંદલોડિયા બન્યા બેટ, ઘૂંટણસમા પાણીમાં ભક્તો દર્શને મજબૂર!

Ahmedabad Ground Report: અમદાવાદ શહેરમાં હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. બોપલ, ચાંદલોડિયા અને સરખેજમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મંદિરો અને સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. AMC ની પ્રી-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સિસ્ટમની પોલ ખોલતા આ દ્રશ્યો સામે જનરોષ જોવા મળી રહ્યો છે. જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ...
ahmedabad ground report  બોપલ અને ચાંદલોડિયા બન્યા બેટ  ઘૂંટણસમા પાણીમાં ભક્તો દર્શને મજબૂર
Advertisement

Ahmedabad Ground Report: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની ઋતુ ચાલી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ( IMD) 1 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેર માટે ભારે વરસાદની આગાહી સાથે સવારે 7 થી 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શહેરના આકાશમાં કાળાડિબંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.

Tags :
Advertisement

.

×