Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદમાં આફત: RTO થી સાબરમતી રોડ પર પડ્યો મસમોટો ભુવો, BRTS રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન અપાયું

Ahmedabad Rain Update: અમદાવાદમાં ભારે વરસાદના કારણે RTO થી સાબરમતી માર્ગ પર સાબરમતી સ્નાનાગાર પાસે મસમોટો ભુવો પડ્યો છે. મુખ્ય રસ્તો બંધ થતાં વાહનચાલકો ભારે પરેશાન થયા હતા, જેના ઉકેલ માટે વહીવટી તંત્ર દ્વારા BRTS કોરિડોરમાં ટ્રાફિકનું ડાયવર્ઝન અપાયું છે. ડેપ્યુટી કમિશનરે સ્થળ પર તપાસ કરી તાકીદે સમારકામ કરવા આદેશ આપ્યા છે.
અમદાવાદમાં આફત  rto થી સાબરમતી રોડ પર પડ્યો મસમોટો ભુવો  brts રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન અપાયું
Advertisement

Ahmedabad Rain Update: અમદાવાદ શહેરમાં (Ahmedabad City) છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા સતત વરસાદને (Rain) કારણે સ્માર્ટ સિટીના રસ્તાઓની પોલ ખૂલી ગઈ છે. શહેરમાં ઠેર-ઠેર માર્ગો તૂટવાની અને ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. શનિવારે અમદાવાદના વ્યસ્ત ગણાતા આરટીઓ (RTO) થી સાબરમતી (Sabarmati) માર્ગ પર એક વિશાળ ભુવો પડતાં વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે. ટ્રાફિક જામની (Traffic Jam) ગંભીર સમસ્યા સર્જાતા હજારો વાહનચાલકો અટવાયા હતા.

Tags :
Advertisement

.

×