Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: બ્લિંકિટના કર્મચારીની બદસલૂકી, શાળાએ જતી વિદ્યાર્થિનીને કરતો હેરાન, પોલીસે ભણાવ્યો પાઠ

અમદાવાદના રામોલ વિસ્તારમાં સગીર વિદ્યાર્થિનીનો શાળાએ જતી અને પરત ફરતી વખતે કથિત રીતે પીછો કરી હેરાન કરવાના મામલે 21 વર્ષીય સમીર શેખની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીનીએ માતા-પિતાને જાણ કર્યા બાદ તેમણે યુવકને ઓળખી પોલીસને સોંપ્યો હતો. રામોલ પોલીસે POCSO Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ahmedabad  બ્લિંકિટના કર્મચારીની બદસલૂકી  શાળાએ જતી વિદ્યાર્થિનીને કરતો હેરાન  પોલીસે ભણાવ્યો પાઠ
Advertisement

Ahmedabad News: અમદાવાદના રામોલ વિસ્તારમાં શાળાએ જતી સગીર વિદ્યાર્થિનીનો કથિત રીતે પીછો કરી તેને હેરાન કરવાના મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સમીર શેખ નામનો 21 વર્ષીય યુવક એક્ટિવા લઈને વિદ્યાર્થીનીનો પીછો કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવક વિદ્યાર્થીની સાથે વાત કરવા માટે તેના પર દબાણ કરતો હોવાની પણ ફરિયાદ સામે આવી છે.

Tags :
Advertisement

.

×