Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rashtra Nirman Ma Sahbhagi Gujarat se : રાષ્ટ્ર નિર્માણમાં સેવા અને સાહસ બદલ રાજ્યપાલના હસ્તે Chairman Susil Kumar Singhનું વિશેષ સન્માન

કચ્છના અખાત પરથી દેશના વેપારને નવી ગતિ આપતું ગુજરાતનું મહત્વનું પોર્ટ હવે પોતાની વધતી ક્ષમતાને કારણે ચર્ચામાં છે. 35 બર્થ્સ અને વિશાળ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ધરાવતું આ પોર્ટ રોડ-રેલ કનેક્ટિવિટી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ બની રહ્યું છે.
rashtra nirman ma sahbhagi gujarat se   રાષ્ટ્ર નિર્માણમાં સેવા અને સાહસ બદલ રાજ્યપાલના હસ્તે chairman susil kumar singhનું વિશેષ સન્માન
Advertisement

Rashtra Nirman Ma Sahbhagi Gujarat se : ગુજરાતના કચ્છમાં આવેલું Deendayal Port Authority દેશના વેપાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. કચ્છના અખાત પર તેનું વ્યૂહાત્મક સ્થાન તેને ભારતના મહત્વના Major Portsમાં સ્થાન અપાવે છે.FY 2025-26 દરમિયાન Deendayal Portએ કુલ 160.11 MMT Cargo Handling નોંધાવીને મેજર પોર્ટ્સમાં સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગનો રેકોર્ડ નોંધાવ્યો છે. આ કામગીરી ગુજરાતના પોર્ટ સેક્ટરની વધતી ક્ષમતા અને દેશના વેપાર માર્ગોમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને દર્શાવે છે.

Tags :
Advertisement

.

×