Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Rath Yatra 2026: રથયાત્રાને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રતિબંધિત માર્ગો

અમદાવાદમાં 149 મી જગન્નાથ રથયાત્રા માટે પોલીસ વિભાગે ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડ્યું છે. 16 જુલાઈના રોજ રથયાત્રાના રૂટ અને તેની આસપાસના વિસ્તારોમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. પોલીસે નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક રૂટ સૂચવ્યા છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ahmedabad rath yatra 2026  રથયાત્રાને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું  જાણો ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રતિબંધિત માર્ગો
Advertisement

Ahmedabad Rath Yatra 2026: અમદાવાદ શહેરમાં આગામી તા. 16/07/2026 ના રોજ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 149 મી ભવ્ય રથયાત્રા નીકળનાર છે. આ પવિત્ર પ્રસંગે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, જેના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિકની ગંભીર સમસ્યા નિવારવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×