Ahmedabad Rath Yatra 2026: અમદાવાદ રથયાત્રાની સુરક્ષાનો જબરદસ્ત પ્લાન, DYCM હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં મળશે મહત્વની રિવ્યુ બેઠક
Ahmedabad Rath Yatra 2026: ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને આયોજનમાં કોઈ કચાશ ન રહે તે હેતુથી, આજે રાત્રે 8 વાગ્યે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement