Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: CNG ના ભાવ વધારા સામે રિક્ષા-ટેક્સી યુનિયનનો CM ને પત્ર, જાણો કઈ કઈ માગ કરી?

સીએનજીના ભાવવધારાથી ચિંતિત રિક્ષા-ટેક્સી યુનિયને મુખ્યમંત્રીને પત્ર લખીને વિશેષ રાહત પેકેજ અને સબસિડીની માગ કરી છે. ઇંધણના ઊંચા ભાવને કારણે ડ્રાઇવરો મુશ્કેલીમાં મુકાયા છે અને જો ભાડા વધશે તો મધ્યમવર્ગીય લોકોને સીધી સમસ્યા પડશે તેવી ગંભીર રજૂઆત કરવામાં આવી છે.
ahmedabad  cng ના ભાવ વધારા સામે રિક્ષા ટેક્સી યુનિયનનો cm ને પત્ર  જાણો કઈ કઈ માગ કરી
Advertisement

Ahmedabad: રાજ્યમાં સીએનજી (CNG) ગેસના ભાવમાં થઈ રહેલા સતત વધારાને કારણે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ઓટો રિક્ષા અને ટેક્સી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો અને ડ્રાઇવરોની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને રિક્ષા-ટેક્સી યુનિયન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સત્તાવાર રીતે પત્ર લખીને ગંભીર રજૂઆત કરવામાં આવી છે. યુનિયને જણાવ્યું છે કે સીએનજીના આસમાને પહોંચેલા ભાવના કારણે ડ્રાઇવરો માટે આર્થિક સંકટ ઊભું થયું છે.

Tags :
Advertisement

.

×