Ahmedabad News : રિવરફ્રન્ટ પર યુવકનો આપઘાતનો પ્રયાસ, એલિસબ્રિજ પરથી કૂદવા જતા યુવકને પોલીસ-ફાયર ટીમે બચાવ્યો
Ahmedabad News : અમદાવાદના પશ્ચિમ રિવરફ્રન્ટ વિસ્તારમાં એક યુવકે આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. એલિસબ્રિજ નજીક બનેલી આ ઘટનાને પગલે રિવરફ્રન્ટ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. સાથે જ ફાયર વિભાગની ટીમને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી.
Advertisement
Ahmedabad News : અમદાવાદના પશ્ચિમ રિવરફ્રન્ટ વિસ્તારમાં એક યુવકે આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. એલિસબ્રિજ નજીક બનેલી આ ઘટનાને પગલે રિવરફ્રન્ટ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી પ્રાથમિક માહિતી મુજબ, 30 વર્ષીય સુનિલ ચુનારા નામનો યુવક એલિસબ્રિજ નજીક પહોંચ્યો હતો અને રિવરફ્રન્ટ તરફ નીચે જવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. સાથે જ ફાયર વિભાગની ટીમને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી.

