અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ ચાર રસ્તા પર કાળમુખો અકસ્માત, મોપેડ ચાલક મહિલાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત
Vastral Road Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેમાં અમદાવાદ (Ahmedabad) શહેર અકસ્માતોનું 'એપીસેન્ટર' બની રહ્યું હોય તેમ જણાય છે. આજે અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વિસ્તાર (Vastral Road Accident) માં વધુ એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક નિર્દોષ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Advertisement
- અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ (Vastral) ચાર રસ્તા પર અકસ્માતમાં મહિલાનું મોત
- વસ્ત્રાલ રીંગ રોડ ચાર રસ્તા પર મોપેડ ચાલક મહિલાને લીધી અડફેટે
- પાયલબેન ગજ્જર નામની મહિલાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત
- I ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે, પોલીસ ટ્રાફિક હળવો કરવાની કામગીરીમાં જોતરાઈ