Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સાબરમતી કિનારે નવું નજરાણું: ₹155 કરોડના ખર્ચે બનશે ભવ્ય 'હેરિટેજ ટેમ્પલ સર્કિટ'

Heritage Temple Circuit: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેરિટેજ વિભાગ દ્વારા સાબરમતી નદીના પૂર્વ કિનારે રૂ. 155 કરોડના ખર્ચે 'હેરિટેજ ટેમ્પલ સર્કિટ' (Heritage Temple Circuit) નો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. સપ્તર્ષિના આરાથી અટલબ્રિજ (Atal Bridge) સુધીના વિસ્તારમાં 3 તબક્કામાં હેરિટેજ સેન્ટર, ટેમ્પલ પ્લાઝા (Temple Plaza) અને મંદિરોનો જીર્ણોદ્ધાર હાથ ધરાશે.
સાબરમતી કિનારે નવું નજરાણું  ₹155 કરોડના ખર્ચે બનશે ભવ્ય  હેરિટેજ ટેમ્પલ સર્કિટ
Advertisement

Heritage Temple Circuit: વિશ્વ ધરોહર શહેર (World Heritage City) અમદાવાદના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વધુ લોકપ્રિય તેમજ આકર્ષક બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ના પૂર્વ કિનારે અંદાજે રૂ. 155 કરોડના ખર્ચે એક ભવ્ય 'હેરિટેજ ટેમ્પલ સર્કિટ' (Heritage Temple Circuit) વિકસાવવા માટેનો વિસ્તૃત માસ્ટર પ્લાન AMC ના હેરિટેજ વિભાગ (Heritage Department) દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×