Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Serial Blast Case: ગુનેગારોનું ડેથ વોરંટ યથાવત, જાણી લો કયા 38 દોષિતોને અપાશે ફાંસી

Ahmedabad Serial Blast 38 Convicts List: અમદાવાદ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપતા સ્પેશિયલ કોર્ટની સજા માન્ય રાખી છે. દેશ વિરોધી આતંકી પ્રવૃત્તિઓ અને નિર્દોષોની હત્યાના ગુનામાં સંડોવાયેલા ઝાહિદ શેખ, ઇમરાન શેખ અને તૌસિફખાન પઠાણ સહિત તમામ 38 દોષિતોની ફાંસીની સજા હાઈકોર્ટ દ્વારા સત્તાવાર રીતે યથાવત રાખવામાં આવી છે.
ahmedabad serial blast case  ગુનેગારોનું ડેથ વોરંટ યથાવત  જાણી લો કયા 38 દોષિતોને અપાશે ફાંસી
Advertisement

Ahmedabad Serial Blast 38 Convicts List: વર્ષ 2008 (2008) માં અમદાવાદ (Ahmedabad) માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ કોર્ટ (Special Court) દ્વારા ફાંસીની સજા પામેલા તમામ 38 દોષિતોની (Convicts) અપીલ કોર્ટે ફગાવી દીધી છે. કાનૂની ઈતિહાસમાં આ સૌથી મોટી ફાંસીની સજાનો આદેશ માનવામાં આવે છે. દેશ વિરોધી કાવતરું ઘડી નિર્દોષ નાગરિકોના લોહી વહેવડાવનારા આ તમામ આતંકીઓની ફાંસીની સજા હવે હાઈકોર્ટે પણ યથાવત રાખી છે.

Tags :
Advertisement

.

×