Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad News: અમદાવાદ SG હાઈવે પર હચમચાવતી ઘટના! 32 માળની બિલ્ડીંગની ક્રેન પર લટકતો મળ્યો યુવકનો મૃતદેહ

Ahmedabad News: અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલ નિરમા યુનિવર્સિટી સામે અને છારોડી તળાવ સામે ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર એક અત્યંત હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં ‘ટ્રેમોન્ટ એડલિપ’ નામના 32 માળના હાઈરાઈઝ બિલ્ડીંગના બાંધકામ સાઈટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરતા એક યુવકે 300 ફૂટની ઊંચાઈએ ક્રેન પર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
ahmedabad news  અમદાવાદ sg હાઈવે પર હચમચાવતી ઘટના  32 માળની બિલ્ડીંગની ક્રેન પર લટકતો મળ્યો યુવકનો મૃતદેહ
Advertisement

Ahmedabad News: અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલ નિરમા યુનિવર્સિટી સામે અને છારોડી તળાવ સામે ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર એક અત્યંત હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં ‘ટ્રેમોન્ટ એડલિપ’ નામના 32 માળના હાઈરાઈઝ બિલ્ડીંગના બાંધકામ સાઈટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરતા એક યુવકે 300 ફૂટની ઊંચાઈએ ક્રેન પર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મોડી રાત્રે અથવા વહેલી સવારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×