Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Drugs News : MPથી અમદાવાદ ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, રૂ. 20 લાખના MD ડ્રગ્સ સાથે કેરિયર શકીલ ખાન SOG ના શિકંજામાં

અમદાવાદમાં એસઓજીની ટીમે રતલામના શકીલ ખાન પઠાણની રૂ. 20 લાખના 200 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. આરોપી ટ્રેન મારફતે મધ્ય પ્રદેશના મંદસૌરથી વટવા ખાતે ડ્રગ્સ સપ્લાય કરવા આવ્યો હતો. મંદસૌરમાં બેસીને પિતરાઈ ભાઈ ઈમરાન આ આખું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે તપાસ લંબાવી છે.
ahmedabad drugs news   mpથી અમદાવાદ ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ  રૂ  20 લાખના md ડ્રગ્સ સાથે કેરિયર શકીલ ખાન sog ના શિકંજામાં
Advertisement

Ahmedabad Drugs News : અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે મધ્ય પ્રદેશથી અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરતા એક મોટો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તાજા અહેવાલો મુજબ, એસઓજીએ વટવા વિસ્તારમાં ડિલિવરી આપવા આવેલા ડ્રગ્સ કેરિયર શકીલ ખાન પઠાણને રૂ. 20 લાખની કિંમતના 200 ગ્રામ એમડી (MD) ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપી લીધો છે.

Tags :
Advertisement

.

×