Ahmedabad traffic police News: અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો 'તોડપાણી' નો વીડિયો વાયરલ, 300 રૂપિયાની કટકી લેતા કેમેરામાં કેદ!
Ahmedabad traffic police News: શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર ટ્રાફિક પોલીસની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે. નો-પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનને છોડાવવા માટે ટ્રાફિક પોલીસકર્મી અને એક ખાનગી વ્યક્તિ દ્વારા કારચાલક પાસેથી રૂપિયા પડાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.
Advertisement