Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Vadodara Expressway Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોતનો તાંડવ, મોડી રાત્રે અકસ્માતમાં 7 લોકોના મૃત્યું

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ-નડિયાદ વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકો અંગેની વધુ વિગતો મેળવવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો અને તેમાં કયા વાહનો સંડોવાયેલા હતા તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
ahmedabad vadodara expressway accident  અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોતનો તાંડવ  મોડી રાત્રે અકસ્માતમાં 7 લોકોના મૃત્યું
Advertisement

Ahmedabad Vadodara Expressway Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આણંદ-નડિયાદ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અકસ્માતની જાણ થતાં પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

Tags :
Advertisement

.

×