Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Visa Scam: અમદાવાદનું હાઈપ્રોફાઈલ ઠગ કપલ ઝડપાયું, લક્ઝરી કાર, કરોડોનું સોનું જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

Fake Visa Scam Gujarat: અમદાવાદ પોલીસે કેનેડા મોકલવાના બહાને 15 લોકો સાથે 20 કરોડથી વધુનું ફ્રોડ આચરનાર મહાઠગ દંપતીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન તેમના 3 બેંક લોકર્સમાંથી 7.30 કરોડનું સોનું, 10 બેંક ખાતાઓમાંથી 10 લાખની રોકડ, 5 કરોડની લક્ઝરી કાર અને 7 કરોડની પ્રોપર્ટી જપ્ત કરાઈ છે. વર્ષ 2012માં પત્નીની હત્યા કરનાર પૂર્વ ટ્રક ડ્રાઈવર વૈભવી જીવન જીવવા છેતરપિંડી કરતો હતો.
visa scam  અમદાવાદનું હાઈપ્રોફાઈલ ઠગ કપલ ઝડપાયું  લક્ઝરી કાર  કરોડોનું સોનું જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
Advertisement

Ahmedabad Fraud Case: અમદાવાદના (Ahmedabad) મહાઠગ દંપતીની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) અને સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસમાં રોજેરોજ નવા અને ચોંકાવનારા ઘટસ્ફોટ (Disclosures) થઈ રહ્યા છે. વૈભવી જીવનશૈલી (Luxury Lifestyle) જીવવાના અતિશય મોહમાં અંધ બનીને માસૂમ લોકોને વિદેશ મોકલવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આ ઠગ કપલની ગુનાહિત કુંડળી ખંખોળવામાં આવી ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

Tags :
Advertisement

.

×