Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Rain Update: અમદાવાદીઓ સાવધાન! કયા વોર્ડમાં કેટલો વરસાદ પડશે? નવી સિસ્ટમથી મોટું અનુમાન જાહેર

Ahmedabad Rain Update: અમદાવાદ (Ahmedabad) માં પાલડી કંટ્રોલ રૂમની અત્યાધુનિક નવી સિસ્ટમ દ્વારા વોર્ડ પ્રમાણે વરસાદનું સચોટ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આજે સાંજે 4 વાગ્યાથી થલતેજ અને બોડકદેવમાં 3 થી 4 ઇંચ જેટલો મહત્તમ વરસાદ ખાબકવાની સંભાવના છે, જ્યારે જોધપુર, રાણીપ અને સરખેજમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે.
ahmedabad rain update  અમદાવાદીઓ સાવધાન  કયા વોર્ડમાં કેટલો વરસાદ પડશે  નવી સિસ્ટમથી મોટું અનુમાન જાહેર
Advertisement

Ahmedabad Rain Update: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ચોમાસાની સિઝન વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રશંસનીય અને આધુનિક કામગીરી કરવામાં આવી છે. અમદાવાદના પાલડી કંટ્રોલ રૂમ (Paldi Control Room) ખાતે સ્થાપિત કરવામાં આવેલી નવી હાઈટેક સિસ્ટમ (New System) ના માધ્યમથી પ્રથમ વખત વોર્ડ પ્રમાણે વરસાદનું સચોટ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ નવીનતમ ટેક્નોલોજીની મદદથી હવે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેની પૂર્વ માહિતી વહીવટી તંત્ર અને નાગરિકોને અગાઉથી મળી શકશે, જેથી મુશ્કેલીના સમયે આગોતરા પગલાં લઈ શકાય.

Tags :
Advertisement

.

×