Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મેઘમહેર: ઘાટલોડિયા, ચાણક્યપુરીમાં વરસાદથી ઠંડક પ્રસરી

Ahmedabad Rain: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ઘાટલોડિયા, ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. લાંબા સમયથી પ્રવર્તતા અસહ્ય ઉકળાટ અને ભારે બફારા બાદ વરસાદ વરસતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને નાગરિકોને મોટી રાહત મળી છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મેઘમહેર  ઘાટલોડિયા  ચાણક્યપુરીમાં વરસાદથી ઠંડક પ્રસરી
Advertisement

Gujarat Monsoon Update: અમદાવાદ શહેરમાં સતત વધતી ગરમી અને અસહ્ય બફારા વચ્ચે આખરે મેઘરાજાએ પધરામણી કરી છે. શહેરના પશ્ચિમ ઝોન (West Zone) માં આવેલા વિવિધ વિસ્તારોમાં અચાનક હવામાન પલટાયું હતું અને કાળાડિબાંગ વાદળોના ઘેરાવ વચ્ચે વરસાદી માહોલ શરૂ થયો હતો. વરસાદના આગમન સાથે જ શહેરીજનોને ગરમીમાંથી મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું છે.

Tags :
Advertisement

.

×