Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: BGMI ગેમ રમવાની બબાલ બની યુવાન માટે ઘાતક

Ahmedabad: અમદાવાદ શહેરના ગાયકવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં ગાયકવાડ પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર યુવાનની હત્યા કરવામાં આવી છે. તેમાં યુવાનો વચ્ચે BGMI ગેમને લઈ બોલાચાલી થઈ હતી. જેમાં અંગત અદાવત રાખીને છરી ઘા મારી યુવાનની હત્યા કરવામાં આવી છે. તેમજ ગાયકવાડ પોલીસે બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ahmedabad  bgmi ગેમ રમવાની બબાલ બની યુવાન માટે ઘાતક
Advertisement
  • Ahmedabad: ગાયકવાડ પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર થઈ હત્યા
  • અંગત અદાવત રાખીને છરી ઘા મારી કરી હતી હત્યા
  • ગાયકવાડ પોલીસે બે આરોપીની કરી ધરપકડ

Tags :
Advertisement

.

×