Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad News: ગોતા વંદેમાતરમ રોડ પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે યુવક ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી તપાસ

Ahmedabad News:અમદાવાદ શહેરમાં ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ગોતા વિસ્તારના વંદેમાતરમ રોડ પરથી પ્રતિબંધિત ડ્રગ્સ મેફેડ્રોન સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની આ અચાનક રેડથી ડ્રગ્સના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ahmedabad news  ગોતા વંદેમાતરમ રોડ પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે યુવક ઝડપાયા  ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી તપાસ

Tags :
Advertisement

.

×