Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ambalal Patel Forecast: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! અંબાલાલ પટેલે નકશા સાથે સમજાવી વરસાદની સ્થિતિ

Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદ પડશે. અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) 48 કલાક ભારે રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પૂરની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ થશે. 8-9 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનતા ફરી સારો વરસાદ આવશે.
ambalal patel forecast  આગામી 48 કલાક ગુજરાત માટે ભારે  અંબાલાલ પટેલે નકશા સાથે સમજાવી વરસાદની સ્થિતિ
Advertisement

Ambalal Patel Forecast: ગુજરાતમાં ચોમાસું (Monsoon) સંપૂર્ણ પ્રચંડ મૂડમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હવામાનના બદલાતા મિજાજ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) એક મોટી અને ચિંતાજનક આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સમગ્ર ગુજરાતમાં (Gujarat) હજુ આગામી 2 દિવસ સુધી અત્યંત ભારે વરસાદ પડશે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ ચાલુ રાખશે.

Tags :
Advertisement

.

×