Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે CM ને લખ્યો ભલામણ પત્ર, જળભરાવની સમસ્યાના નિરાકરણ માટે કર્યા કડક આદેશ

Bopal Waterlogging Solution: ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે (Amit Shah) અમદાવાદના બોપલ (Bopal), આંબલી (Ambli), ઘુમા (Ghuma) અને શેલા (Shela) વિસ્તારમાં 18 ઇંચ વરસાદથી સર્જાયેલ જળભરાવની સમસ્યા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને AMC કમિશનરને પત્ર લખ્યો છે. અમિત શાહની સૂચનાથી AMC એ હાઇડ્રોલોજિકલ સર્વે કરી સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે cm ને લખ્યો ભલામણ પત્ર  જળભરાવની સમસ્યાના નિરાકરણ માટે કર્યા કડક આદેશ
Advertisement

Bopal Waterlogging Solution: ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહે (Amit Shah) અમદાવાદમાં તાજેતરમાં પડેલા 18 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની ગંભીર નોંધ લીધી છે. ખાસ કરીને તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ આંબલી (Ambli), બોપલ (Bopal), ઘુમા (Ghuma) અને શેલા (Shela) જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી અને આયોજનબદ્ધ ઉકેલ માટે તેમણે સીધો હસ્તક્ષેપ કર્યો છે.

Tags :
Advertisement

.

×