Amit Shah's Birthday : આવતીકાલે અમદાવાદની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કાર્યકર્તાઓ-નાગરિકોને મળશે
- કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવતીકાલે અમદાવાદની મુલાકાતે
- નવા વર્ષે અમિતભાઈ શાહ કાર્યકર્તાઓ અને નાગરિકોને મળશે
- આવતીકાલે અમિતભાઈ શાહનો જન્મદિવસ પણ
- સવારે 9 વાગ્યાથી 10.30 કલાક સુધી કાર્યકર્તાઓને મળશે
Ahmedabad : આવતીકાલે રાજ્યભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવવાના છે. નવા વર્ષે ગૃહમંત્રી અમિત શાહ કાર્યકર્તાઓ અને નાગરિકોને મળશે અને દિવાળી (Diwali 2025) અને બેસતા વર્ષ શુભકામનાઓ પાઠવશે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો જન્મદિવસ (Amit Shah's Birthday) પણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી સવારે 9 વાગ્યાથી 10.30 કલાક સુધી કાર્યકર્તાઓને મળશે.
આ પણ વાંચો - Police Commemoration Day : રાજ્યભરમાં શહીદ પોલીસજવાનોને શ્રદ્ધાંજલિ આપી તેમની બહાદુરીને યાદ કરાઈ
Union Home Minister Amit Shah આવતીકાલે Ahmedabad ની મુલાકાતે | Gujarat First
નવા વર્ષે Amit Shah કાર્યકર્તાઓ અને નાગરિકોને મળશે
આવતીકાલે Amit Shah નો જન્મદિવસ પણ છે
સવારે 9 વાગ્યાથી 10.30 કલાક સુધી કાર્યકર્તાઓને મળશે
Ahmedabad સ્થિત નિવાસસ્થાને કાર્યકરોને પાઠવશે શુભકામના… pic.twitter.com/OhgYbhhQOb— Gujarat First (@GujaratFirst) October 21, 2025
આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવશે કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah
આવતીકાલે રાજ્યભરમાં નવા વર્ષની ઉજવણી કરાશે. ત્યાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ પધારશે. માહિતી અનુસાર, નૂતન વર્ષ નિમિત્તે અમદાવાદ સ્થિત નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 9:00 થી 10:30 કલાક સુધી કાર્યકર્તાઓને મળશે એવી માહિતી છે. જણાવી દઈએ કે, આવતીકાલે અમિત શાહનો જન્મદિવસ (Amit Shah's Birthday) પણ છે. આથી, તેમનાં જન્મદિવસની ઉજવણીને લઈને પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આ પણ વાંચો - Diwali દરમિયાન સમગ્ર રાજ્યમાં 108 ઈમરજન્સી સેવામાં નોંધપાત્ર વધારો
નવા મંત્રીઓ સાથે કરી શકે છે બેઠક!
નોંધનીય છે કે, તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ (Gujarat BJP Government New Cabinet) કરવામાં આવ્યું છે, જેમાં 19 જેટલા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે અને 6 નેતાને રિપીટ કરાય છે. આમ, હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે મંત્રીમંડળની સંખ્યા 26 એ પહોંચી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવા મંત્રીઓ સાથે પણ મુલાકાત કરે અને બેઠક યોજશે એવા અહેવાલ છે.
આ પણ વાંચો - Gujarat BJP: પ્રદેશ ભાજપ સંગઠનનો તખ્તો તૈયાર થશે, જાણો કોને મળશે સ્થાન


