Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Amul Ghee Price Hike : દિવાળી પૂર્વે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું! અમૂલે ઘીના ભાવમાં રૂ.50 અને બટરમાં રૂ.15નો વધારો ઝીંક્યો

દિવાળીના પવિત્ર તહેવાર પૂર્વે મીઠાઈઓ અને અવનવી વાનગીઓ બનાવવાની તૈયારી કરી રહેલા સામાન્ય નાગરિકોના બજેટ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. અમૂલ કંપની દ્વારા ઘીના ભાવમાં સીધો રૂ.50 અને બટરમાં રૂ.15 નો વધારો કરવામાં આવ્યો છે. નકલી ઘી વિરુદ્ધની કાર્યવાહી અને તહેવારોમાં માગ વધી જવાના કારણે સપ્લાય પર દબાણ વધતાં આ નિર્ણય લેવાયો છે.
amul ghee price hike   દિવાળી પૂર્વે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું  અમૂલે ઘીના ભાવમાં રૂ 50 અને બટરમાં રૂ 15નો વધારો ઝીંક્યો
Advertisement

Amul Ghee Price Hike :  તહેવારોની સિઝનમાં જ સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે. દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલે દિવાળીના તહેવાર પૂર્વે જ ઘી અને બટરના ભાવમાં ધરખમ વધારો ઝીંકી દીધો છે.

Tags :
Advertisement

.

×