Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vande Bharat Express Yoga: આર્ટ ઓફ લિવિંગની અનોખી પહેલ, 25,000 થી વધુ લોકોએ કર્યા યોગ

International Yoga Day 2026: વિશ્વ યોગ દિવસ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુજરાતની 4 વંદે ભારત ટ્રેનોમાં મુસાફરો માટે અનોખા યોગ સત્રો યોજાયા હતા. અમદાવાદમાં સરકારી સંસ્થાઓ, શાળાઓ અને કાંકરિયા સહિત 50 થી વધુ સ્થળોએ 25,000 થી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ યોગને વૈશ્વિક માનસિક સ્વાસ્થ્ય સંકટનો શ્રેષ્ઠ ઉપાય ગણાવ્યો હતો.
vande bharat express yoga  આર્ટ ઓફ લિવિંગની અનોખી પહેલ  25 000 થી વધુ લોકોએ કર્યા યોગ
Advertisement

Vande Bharat Express Yoga: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) નિમિત્તે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી (Gurudev Sri Sri Ravi Shankar) દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ (Art of Living) સંસ્થા દ્વારા એક અનોખી અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી હતી. આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાતમાંથી સંચાલિત થતી 4 વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેનોમાં વિશેષ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલતી ટ્રેનમાં મુસાફરો (Passengers) અને રેલવે કર્મચારીઓએ ભારે ઉત્સાહ સાથે યોગ, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ ક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો, જે આ વર્ષની ઉજવણીનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું.

Tags :
Advertisement

.

×