Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Asaram Bapu Bail: આસારામને હાઇકોર્ટનો મોટો ઝટકો, હંગામી જામીનની અરજી હાઇકોર્ટે ફગાવી

આસારામ બાપુને 20 દિવસની હંગામી મુક્તિ મળવાની આશા હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. અદાલતમાં તેમની અરજી સાથે અગાઉના એક કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ થયો હતો, જ્યારે રાજ્ય તરફથી અલગ દલીલ રજૂ કરવામાં આવી હતી.
asaram bapu bail  આસારામને હાઇકોર્ટનો મોટો ઝટકો  હંગામી જામીનની અરજી હાઇકોર્ટે ફગાવી
Advertisement

Asaram Bapu Bail: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) આસારામ બાપુ (Asaram Bapu)ને હંગામી જામીન આપવાનો ઇનકાર કર્યો છે. આસારામ તરફથી 20 દિવસની કામચલાઉ મુક્તિ માટે અરજી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ તબક્કે તેમની અરજી સ્વીકારવાનું યોગ્ય કારણ ન હોવાનું માનીને તેને ફગાવી દીધી છે.

Tags :
Advertisement

.

×