Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Rain News: અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો, વરસાદ શરૂ

અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વાડજ, મેમનગર, ઘાટલોડિયા, નારણપુરા અને શાહીબાગ સહિત પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીથી શહેરીજનોને ગરમીથી રાહત મળી છે, જ્યારે મ્યુનિસિપલ તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે.
ahmedabad rain news  અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો  વરસાદ શરૂ
Advertisement

Ahmedabad Rain News: ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદના વાતાવરણમાં આજે અચાનક મોટો પલટો આવ્યો છે. લાંબા સમયની ગરમી અને ઉકળાટ બાદ શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી (Heavy Rainfall) કરી છે. વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી શહેરીજનોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.

Tags :
Advertisement

.

×