Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે CID ક્રાઇમ સામે જ કરી દીધા ગંભીર આરોપ

થોડા દિવસ પહેલા કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત 6 વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
bz group scam   ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે cid ક્રાઇમ સામે જ કરી દીધા ગંભીર આરોપ
Advertisement
  1. BZ Group Scam મુદ્દે ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલના CID ક્રાઇમ સામે ગંભીર આક્ષેપ
  2. CID ક્રાઇમે કરેલી ચાર્જશીટમાં ઘણી બાબતો ખોટી દર્શાવી છે : વકીલ
  3. રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ હતું એ આંકડો 178 કરોડ પર અટક્યો : વકીલ
  4. રૂ. 6 હજાર કરોડનાં નામે ફરિયાદ લીધી પરંતુ, ચાર્જશીટમાં 178 કરોડ રૂપિયા દર્શવ્યા

રાજ્યભરમાં પોંઝી સ્કીમો થકી નાગરિકો સાથે કરોડો રૂપિયાનું મસમોટું કૌભાંડ (BZ Group Scam) આચરનારા BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાના (Bhupendrasinh Zhala) વકીલે CID ક્રાઇમ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. CID ક્રાઇમે (CID Crime) કરેલી ચાર્જશીટમાં ઘણી બાબતો ખોટી દર્શાવી છે તેમ વકીલે જણાવ્યું હતું. સાથે જ કહ્યું કે, ચાર્જશીટમાં 700 ના નિવેદન લેવાયા, જેમાં ક્યાંય છેતરપિંડી થઈ હોવાનું કોઈ નિવેદન નહીં.

Tags :
Advertisement

.

×