Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amit Shah in Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદની મુલાકાતે , એકસાથે ત્રણ મોટા કાર્યક્રમો

Amit Shah in Ahmedabad: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના બે દિવસીય ગુજરાત પ્રવાસના બીજા ચરણમાં હવે તેઓ અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. ગાંધીનગર બાદ હવે અમદાવાદમાં પણ લોકાર્પણ અને ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે.
amit shah in ahmedabad  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદની મુલાકાતે   એકસાથે ત્રણ મોટા કાર્યક્રમો
Advertisement

Amit Shah in Ahmedabad: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Union Home Minister Amit Shah) બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ (Inauguration) અને ખાતમુહૂર્ત (Foundation Stone) કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે ગાંધીનગર બાદ હવે તેઓ અમદાવાદની મુલાકાતે છે.

અમિતભાઈ શાહ અમદાવાદની મુલાકાતે

સોલામાં માં ઉમિયા ધામ કેમ્પસની (Maa Umiya Dham Campus) નવી હોસ્ટેલનું લોકાર્પણ અને નવા વાડજ સર્કલ પર ભારત માતા સ્કલ્પચરની (Bharat Mata Sculpture) મુલાકાત લેશે. ત્યાર બાદ શાહીબાગ સર્કિટ હાઉસ એનેક્ષી ખાતે ઓલમ્પિક અને કોમનવેલ્થની સમીક્ષા બેઠક સાથે વિશ્વ પોલીસ-ફાયર ગેમ્સની (World Police Fire Games) તૈયારીઓની સમીક્ષા કરશે.

Advertisement

આ પણ વાંચો:  LIVE: Gujarat Latest News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ખાત્રજમાં ગ્રામ પંચાયતનું લોકાર્પણ

Advertisement

Tags :
Advertisement

.

×