Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: જન્મથી અન્નનળી ન હોવા છતાં બાળક હવે મોઢેથી ખોરાક લઈ શકશે, જાણો કેવી રીતે તબીબોએ સફળ ઓપરેશન કર્યું?

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્મજાત અન્નનળી ન હોવાની દુર્લભ ખામી ધરાવતા અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળ રહી છે. સર્જરી બાદ બાળક પ્રથમ વખત મોઢેથી ખોરાક લઈ શક્યું છે. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ થતી આ અદ્યતન સારવાર સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે.
ahmedabad  જન્મથી અન્નનળી ન હોવા છતાં બાળક હવે મોઢેથી ખોરાક લઈ શકશે  જાણો કેવી રીતે તબીબોએ સફળ ઓપરેશન કર્યું
Advertisement

Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે તબીબી ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાસલ કરી છે. જ્યાં જન્મજાત અન્નનળી ન હોવાની પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયા જેવી અત્યંત જટિલ ખામી ધરાવતા અઢી વર્ષના માસુમ બાળક પર અત્યાધુનિક ‘ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી’ સફળતાપૂર્વક પાર પાડી તેને નવું અને રોગમુક્ત જીવન આપ્યું છે.

Tags :
Advertisement

.

×