Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

CM Bhupendra Patel એ કાંચી કામકોટી પીઠમમાં શંકરાચાર્યના દર્શન કરી લીધા આશીર્વાદ

Kanchi Kamakoti Peetham Gota: અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા કાંચી કામકોટી પીઠમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉપસ્થિત રહી જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શંકરાચાર્યજીના સાનિધ્યમાં સંપન્ન થયેલા વિશેષ પૂર્ણાહુતિ હવનમાં મુખ્યમંત્રીએ શ્રદ્ધાપૂર્વક આહુતિ આપી હતી અને યજ્ઞશાળા મંડપમમાં શંકરાચાર્યજી સાથે આધ્યાત્મિક સંવાદ કર્યો હતો. આ ધાર્મિક અવસરે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પૂર્વ મંત્રી ડૉ. માયાબેન કોડનાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
cm bhupendra patel એ કાંચી કામકોટી પીઠમમાં શંકરાચાર્યના દર્શન કરી લીધા આશીર્વાદ
Advertisement

CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે (CM Bhupendra Patel) અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા પાવન કાંચી કામકોટી પીઠમ (Kanchi Kamakoti Peetham, Gota) ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કાંચી કામકોટી પીઠના 70મા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય પૂજ્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીજી મહારાજના (Jaggadguru Shankaracharya Sri Sankara Vijayendra Saraswathi) દર્શન કરી તેમના ચરણોમાં શીશ ઝુકાવી મંગલ આશીર્વાદ મેળવ્યા હતા.

Tags :
Advertisement

.

×