Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Dhandhuka illegal Mining: મોટા ત્રાડિયામાં ગેરકાયદે ખનન સામે તંત્રની કાર્યવાહી, 60 લાખનો મુદ્દામાલ જપ્ત

ધંધુકા તાલુકાના મોટા ત્રાડિયા ગામે ગેરકાયદે ખનન અને ખનિજ વહન અંગેની ફરિયાદ બાદ વહીવટી તંત્રે કાર્યવાહી કરી છે. મામલતદાર વિજયભાઈ ડાભી અને સર્કલ ઓફિસરની ટીમે સર્વે નંબર 604માં તપાસ કરી હતી. ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે અંદાજે ₹60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક્સકેવેટર મશીન સરપંચના કબજામાં સોંપાયું છે. હવે ખોદકામના વિસ્તારનો સર્વે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
dhandhuka illegal mining  મોટા ત્રાડિયામાં ગેરકાયદે ખનન સામે તંત્રની કાર્યવાહી  60 લાખનો મુદ્દામાલ જપ્ત
Advertisement

Dhandhuka illegal Mining: અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના મોટા ત્રાડિયા ગામે અનધિકૃત ખનન અને ખનિજ વહન અંગે મળેલી ફરિયાદ બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. મામલતદાર અને સર્કલ ઓફિસરની ટીમે સ્થળ પર દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સર્વે નંબર 604 માં ખોદકામ થયેલું જોવા મળ્યું હતું. ત્યારબાદ ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડને જાણ કરવામાં આવતાં અંદાજે ₹60 લાખનો મુદ્દામાલ સરકારી જપ્તીમાં લેવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×