Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

DSA Convocation 2026 Event : અમદાવાદમાં ડિજિટલ સંદિપ એકેડેમીનો ભવ્ય દીક્ષાંત સમારોહ સંપન્ન, 1500 થી વધુ યુવાનો રહ્યા હાજર

અમદાવાદના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ડિજિટલ સેન્ડિપ એકેડેમી દ્વારા આયોજિત DSA Convocation 2026 Event ભવ્ય રીતે સંપન્ન થયો છે. આ ઇવેન્ટમાં 1500 થી વધુ યુવાનો, સંજય રાવલ અને ચૈત્રક શાહ અને ગુજરાત ફર્સ્ટના એડિટર ડૉ.વિવેક ભટ્ટ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા, જ્યાં એઆઈ અને ડિજિટલ માર્કેટિંગના સફળ વિદ્યાર્થીઓ, ફ્રીલાન્સર્સ અને સ્ટાર્ટઅપ સાહસિકોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
dsa convocation 2026 event   અમદાવાદમાં ડિજિટલ સંદિપ એકેડેમીનો ભવ્ય દીક્ષાંત સમારોહ સંપન્ન  1500 થી વધુ યુવાનો રહ્યા હાજર
Advertisement

DSA Convocation 2026 Event : અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ગુજરાતના સૌથી મોટા યુવા કેન્દ્રિત મહોત્સવોમાંના એક એવા DSA Convocation 2026 Event નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ સંદિપ એકેડેમી દ્વારા આયોજિત આ દીક્ષાંત સમારોહમાં રાજ્યભરમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓ, ડિજિટલ ક્રિએટર્સ, ફ્રીલાન્સર્સ અને ઉદ્યોગસાહસિકો એકઠા થયા હતા.

Tags :
Advertisement

.

×