Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ESIC Hospital ACB Trap: બાપુનગર ઈએસઆઈસી હોસ્પિટલમાં નોકરીના નામે 95,000ની લાંચ માગી, મેનેજર સહિત ચાર ઝડપાયા

બાપુનગરની ઈએસઆઈસી હોસ્પિટલમાં નોકરી આપવાના બહાને ઉમેદવારો પાસેથી લાંચ ઉઘરાવતા કુખ્યાત રેકેટનો એસીબીએ પર્દાફાશ કર્યો છે. એજન્સીના ઓપરેશન મેનેજર દ્વારા અરજદાર પાસે લાંચ માંગવામાં આવી હતી, જેના આધારે દરોડા પાડીને કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કંપનીની ઓફિસમાંથી લાખો રૂપિયાની શંકાસ્પદ રોકડ પણ જપ્ત કરાઈ છે.
esic hospital acb trap  બાપુનગર ઈએસઆઈસી હોસ્પિટલમાં નોકરીના નામે 95 000ની લાંચ માગી  મેનેજર સહિત ચાર ઝડપાયા
Advertisement

ESIC Hospital ACB Trap: અમદાવાદના બાપુનગરની ઈએસઆઈસી મોડેલ જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત નોકરી અપાવવાના નામે ઉમેદવારો પાસેથી લાંચ માંગવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વટવા જીઆઈડીસી સ્થિત સિક્યોરશીલ્ડ સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓપરેશન મેનેજર પ્રમોદ શંકર પાંડેએ એક અરજદાર પાસેથી 95,000 રૂપિયાની લાંચ માગી હતી. આ અંગે ફરિયાદ થતા એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને આ આરોપીને રંગેહાથ ઝડપી લીધો છે.

Tags :
Advertisement

.

×