Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad માં Diwali ના તહેવારને લઈને Fire Department નું ચેકિંગ

Ahmedabad માં Diwali ના તહેવારને લઈને Fire Department દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે, જે હેઠળ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
Advertisement

Ahmedabad માં Diwali ના તહેવારને લઈને Fire Department દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે, જે હેઠળ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સિંધુભવન રોડ પર પ્રોગ્રેસિવ વેન્ચર સ્ટોલનું ચેકિંગ કરાયું હતું. સ્ટોલ ધારકો દ્વારા માર્ગદર્શિકાનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનાર સ્ટોલ ધારકો સામે કાર્યવાહી પણ કરાશે. ફટાકડાના સ્ટોલમાં ઈમરજન્સી એક્ઝિટ રાખવી ફરજિયાત છે. સ્ટોલમાં ફાયર સુરક્ષાનાં સાધનો રાખવા પણ ફરજિયાત છે. ઉપરાંત,
સ્ટોલની બહાર પાણી ભરેલા બેરલ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.....જુઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×