Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કેતકી વ્યાસની મુશ્કેલીઓ વધી: અપ્રમાણસર મિલકત કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

Anand RAC Ketki Vyas: અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ધરપકડ બાદ તેમને એસીબી (ACB) પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યાં એસીબીની ટીમે તેમની આવક કરતાં વધુ સંપત્તિના કેસ સંદર્ભે સઘન પૂછપરછ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
કેતકી વ્યાસની મુશ્કેલીઓ વધી  અપ્રમાણસર મિલકત કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
Advertisement

Ketki Vyas Arrest: આણંદ (Anand) ના પૂર્વ અધિક નિવાસી કલેક્ટર (Former Resident Additional Collector) કેતકી વ્યાસ (Ketki Vyas) ની અપ્રમાણસર મિલકત (Disproportionate Assets) ના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) દ્વારા તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચે કેતકી વ્યાસનો કબજો એન્ટી કરપ્શન બ્યુરો (Anti Corruption Bureau - ACB) ને સોંપી દીધો છે, જેનાથી તેમની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.

Tags :
Advertisement

.

×