Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

પુસ્તકાલયનો મારા જીવનમાં મોટો રોલ, હું સાયકલ લઈને લાઈબ્રેરી સુધી જતો: Union Home Minister Amitbhai Shah

ગાંધીનગરમાં ‘ગ્રામીણ જ્ઞાન સેતુ’ એપનો શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે થયો. ગાંધીનગર લોકસભા ક્ષેત્રની 63 લાઈબ્રેરીઓને એપ સાથે જોડવામાં આવશે અને દર 15 દિવસે વાન દ્વારા પુસ્તકો પહોંચાડાશે. અમિતભાઈએ વાંચનને બાળકના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય ગણાવી વાલીઓને બાળકોને વાંચન તરફ વાળવાની અપીલ કરી.
પુસ્તકાલયનો મારા જીવનમાં મોટો રોલ  હું સાયકલ લઈને લાઈબ્રેરી સુધી જતો  union home minister amitbhai shah
Advertisement

Gramin Gyan Setu app Launched: ગાંધીનગરમાં ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ અને વાંચન સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે ‘ગ્રામીણ જ્ઞાન સેતુ’ એપનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે એપનું લોન્ચિંગ થયું હતું. તેઓ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા અને પોતાના સંબોધનમાં ગામડાં સુધી જ્ઞાન પહોંચાડવાના આ પ્રયાસને ઐતિહાસિક ગણાવ્યો હતો.

Tags :
Advertisement

.

×