Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Football League: ગુજરાત સુપર લીગની સીઝન-3 માટે ધમાકેદાર તૈયારીઓ, ડિજિટલ એપ સાથે ટ્રોફી-જર્સીનું અનાવરણ

ગુજરાત સુપર લીગની ત્રીજી સીઝનનો પ્રારંભ 1 સપ્ટેમ્બરે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે થશે. GSFA દ્વારા GSL-3ની ટ્રોફી અને જર્સીનું અનાવરણ તથા નવી ડિજિટલ એપ લોન્ચ કરવામાં આવી છે. U-20માંથી બે ખેલાડીઓને જર્મનીમાં ટ્રાયલની તક મળશે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહુલ ભાટીયાને રૂ.2 લાખની એક્સ-ગ્રેશિયા સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે.
gujarat football league  ગુજરાત સુપર લીગની સીઝન 3 માટે ધમાકેદાર તૈયારીઓ  ડિજિટલ એપ સાથે ટ્રોફી જર્સીનું અનાવરણ
Advertisement

Gujarat Football League: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા ગુજરાત સુપર લીગ (GSL)ની ત્રીજી સીઝનના પ્રારંભની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. GSL-3નો ભવ્ય પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4 વાગ્યે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે. પ્રથમ બે સીઝનને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ બાદ ત્રીજી સીઝન વધુ સ્પર્ધાત્મક અને રોમાંચક રહેવાની અપેક્ષા છે.

આ પણ વાંચોઃ PM Modi 'Mann ki baat' 137th Episode: સુરતમાં મંત્રી CR પાટીલે અને ગાંધીનગરમાં ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યક્રમ સાંભળ્યો

Tags :
Advertisement

.

×