Gujarat 2026: નવા વર્ષમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ઠંડીનો પારો ગગડ્યો
Gujarat 2026: નવા વર્ષમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. જેમાં અમીરગઢમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત થયા છે. માવઠાથી શિયાળુ પાકોમાં નુકસાન થવાની ભીતિ છે. તેમાં માવઠા બાદ વહેલી સવારે ચારેબાજુ ધુમ્મસ ફેલાયું છે. ત્યારે બટાકા, વરિયાળી સહિતના પાકોમાં રોગચાળા ભીતિ સેવાઇ રહી છે. કમોસમી માવઠા બાદ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.
Advertisement
- Gujarat 2026: અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા
- ઠંડી સામે રક્ષણ માટે લોકોએ તાપણાનો સહારો લીધો
- અમીરગઢમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત થયા