Gujarat Weather Update: અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. તેવામા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે.
Advertisement
Gujarat Weather Update: રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. તેવામા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આગામી ૩ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે આજે શહેરમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

