Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tarun Chugh in Gujarat: ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચૂગ ગુજરાત પ્રવાસે, અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

Gujarat BJP In-Charge Tarun Chugh in Gujarat: પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રભારી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ તરુણ ચૂગ પોતાના બે દિવસીય પ્રવાસ માટે પ્રથમવાર ગુજરાત આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર પ્રદેશ ભાજપ દ્વારા તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
tarun chugh in gujarat  ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચૂગ ગુજરાત પ્રવાસે  અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
Advertisement

Gujarat BJP In-Charge Tarun Chugh in Gujarat: પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રભારી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ તરુણ ચૂગ પોતાના બે દિવસીય પ્રવાસ માટે પ્રથમવાર ગુજરાત આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર પ્રદેશ ભાજપ દ્વારા તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત સમારોહમાં પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર, રાજ્ય સરકારના મંત્રીઓ, અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો તેમજ પ્રદેશ અને શહેર સંગઠનના અગ્રણી હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.

×