Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

BombThreats: ગુજરાતના 5 શહેરોમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, પોલીસ તપાસ શરૂ

BombThreats: અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને ધમકી મળી છે. જેમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. તેમજ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટેનાં રજિસ્ટ્રી વિભાગને ઈમેલ થકી ધમકી મળી છે. સેશન્સ કોર્ટેને ધમકી મળતા કોર્ટની કાર્યવાહી સ્થગિત કરાઇ છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ગ્રામ્ય કોર્ટમાં તપાસ માટે પહોંચી છે.
bombthreats  ગુજરાતના 5 શહેરોમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળી  પોલીસ તપાસ શરૂ
Advertisement
  • BombThreats: અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને ધમકી મળી
  • ગાંધીનગર કલેકટર કચેરીમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
  • રાજકોટ, સુરત અમદાવાદ બાદ રાજકોટ કોર્ટમાં પણ ધમકી મળી

Tags :
Advertisement

.

×