Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

CM Bhupendra Patel US Visit: 2002 પછી સરકારી કામ અર્થે અમેરિકા જનાર પ્રથમ મુખ્યમંત્રી બન્યા ભૂપેન્દ્રભાઈ પટેલ, જાણો કેમ ખાસ છે આ પ્રવાસ

CM Bhupendra Patel US Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) મોડી રાત્રે અમેરિકા જવા માટે રવાના થયા છે. વર્ષ 2002 પછી સરકારી કામ અર્થે અમેરિકાની સત્તાવાર મુલાકાતે જનારા તેઓ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. આગામી 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027'ના આયોજન અને તેના પ્રચાર-પ્રસાર માટે આ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
cm bhupendra patel us visit  2002 પછી સરકારી કામ અર્થે અમેરિકા જનાર પ્રથમ મુખ્યમંત્રી બન્યા ભૂપેન્દ્રભાઈ પટેલ  જાણો કેમ ખાસ છે આ પ્રવાસ

Tags :
Advertisement

.

×