Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat CM-DyCM : પ્રોટોકોલના ઘેરા વગર નાગરિકો સાથે સહજતાથી સંવાદ કરતા CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને DyCM હર્ષભાઈ સંઘવી

Gujarat CM-DyCM : દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથેની મહત્વની બેઠક બાદ ગુજરાત પરત ફરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એક સામાન્ય નાગરિકના અંદાજમાં જોવા મળ્યા હતા.
gujarat cm dycm   પ્રોટોકોલના ઘેરા વગર નાગરિકો સાથે સહજતાથી સંવાદ કરતા cm ભૂપેન્દ્રભાઈ પટેલ અને dycm હર્ષભાઈ સંઘવી
Advertisement
  • એરપોર્ટ પર CM અને DyCMની લોકો સાથે મુલાકાત
  • કોઈ પ્રોટોકોલ વગર સામાન્ય નાગરિકોની વચ્ચે બેઠા
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકો સાથે મુલાકાત કરી
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ લોકોને મળ્યા
  • સહજતાથી લોકો સાથે આત્મીય સંવાદ કર્યો

Gujarat CM-DyCM : દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથેની મહત્વની બેઠક બાદ ગુજરાત પરત ફરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એક સામાન્ય નાગરિકના અંદાજમાં જોવા મળ્યા હતા.  દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ (Protocol) વગર લોકોની વચ્ચે બેસીને તેમણે સહજતાથી સંવાદ સાધ્યો હતો.

Tags :
Advertisement

.

×