Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Cold: ગુજરાત શીત લહેર માટે રહેજો તૈયાર, જાણો કયા સુધી પડશે હાડ થીજવતી ઠંડી

Gujarat Cold: ગુજરાતમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતની ઠંડી અંગેની આગાહી સામે આવી છે. ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 5 દિવસ એટલે 14મી જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. 5 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સૌથી નીચું 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું
gujarat cold  ગુજરાત શીત લહેર માટે રહેજો તૈયાર  જાણો કયા સુધી પડશે હાડ થીજવતી ઠંડી
Advertisement
  • Gujarat Cold: હવામાન વિભાગે ગુજરાતની ઠંડી અંગે આગાહી કરી છે
  • ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે
  • કેટલાક વર્ષોથી ત્રણેય ઋતુઓમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે

Gujarat Cold: ગુજરાતમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતની ઠંડી અંગેની આગાહી સામે આવી છે. ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 5 દિવસ એટલે 14મી જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. 5 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સૌથી નીચું 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 14.4 ડિગ્રી, અમરેલીમાં 11.6 ડિગ્રી, ભુજમાં 10, ગાંધીનગરમાં 13.4, સુરતમાં 15.8, રાજકોટમાં 10.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

Tags :
Advertisement

.

×