Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Cold: રાજ્યમાં કડકડતી ઠંડી સહન કરવા તૈયાર રહેજો, જાણો કેટલા દિવસ

Gujarat Cold: ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડી સહન કરવા તૈયાર રહેજો. જેમાં આવતીકાલથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. તેમાં રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે 6 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી લઘુતમ તાપમાન વધઘટ રહેશે. તેમજ અમદાવાદ, ગાંધીનગર સહિત 13 ડિગ્રી નીચું તાપમાન રહેશે. સાથે જ રાજ્યભરમાં 15 થી 20 ડીગ્રી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. તથા પવનની ગતિમાં વધારો રહેશે તેથી ઠંડીનો અહેસાસ થશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધશે.
gujarat cold  રાજ્યમાં કડકડતી ઠંડી સહન કરવા તૈયાર રહેજો  જાણો કેટલા દિવસ
Advertisement
  • Gujarat Cold: રાજ્યમાં આવતીકાલથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે
  • અમદાવાદ, ગાંધીનગર સહિત 13 ડિગ્રી નીચું તાપમાન રહેશે
  • રાજ્યભરમાં 15 થી 20 ડીગ્રી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે

Tags :
Advertisement

.

×