Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: ACBએ બે ટેક્સ અધિકારીઓને લાંચ લેતા ઝડપ્યા, બેંક ખાતા અનફ્રીઝ કરવા માંગ્યા હતા પૈસા

અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં રાજ્ય વેરા (State Tax) વિભાગના બે સરકારી અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ટેક્સ ન ભરવાના કારણે ફ્રીઝ કરવામાં આવેલા બેંક એકાઉન્ટને ફરીથી ચાલુ કરવા અને અનફ્રીઝ કરવાના બદલામાં આ અધિકારીઓએ ફરિયાદી પાસે ગેરકાયદેસર નાણાંની માંગણી કરી હતી
ahmedabad  acbએ બે ટેક્સ અધિકારીઓને લાંચ લેતા ઝડપ્યા  બેંક ખાતા અનફ્રીઝ કરવા માંગ્યા હતા પૈસા
Advertisement

Ahmedabad ACB Trap: એન્ટી કરપ્શન બ્યુરો (ACB) અમદાવાદ યુનિટે ભ્રષ્ટાચાર સામે વધુ એક વખત લાલ આંખ કરી છે. અમદાવાદ શહેરના સ્ટેટ જીએસટી (State GST) વિભાગમાં ફરજ બજાવતા બે સરકારી અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ટેક્સ ન ભરવાના મામલે ફ્રીઝ કરવામાં આવેલા બેંક એકાઉન્ટને ફરીથી અનફ્રીઝ (Unfreeze Bank Account) કરવા માટે લાંચ માંગવામાં આવી હતી, જેને એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને પકડી પાડી છે.

Tags :
Advertisement

.

×