Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: એરપોર્ટ નજીક 600 ગ્રામ સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસ કર્મી જ સામેલ હોવાનું સામે આવ્યું

અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં વેપારીઓને નિશાન બનાવીને લાખો રૂપિયાની કિંમતનું સોનું લૂંટી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગંભીર ગુનામાં રક્ષક ગણાતી પોલીસ જ આરોપીઓની ભૂમિકામાં હોવાનું ખૂલતાં ચકચાર મચી ગઈ છે. પ્રશાસન દ્વારા આ મામલે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ahmedabad  એરપોર્ટ નજીક 600 ગ્રામ સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો  પોલીસ કર્મી જ સામેલ હોવાનું સામે આવ્યું
Advertisement

Ahmedabad Gold Loot: અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ નજીક બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. એરપોર્ટ વિસ્તારમાં વેપારીઓને ટાર્ગેટ કરીને 64 લાખ રૂપિયાની કિંમતનું 600 ગ્રામ સોનું (Gold Loot) લૂંટી લેવામાં આવ્યું હતું. આરોપીઓએ વેપારીઓને ખોટી પોલીસ ઓળખ આપીને આ ગંભીર ગુનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા.

Tags :
Advertisement

.

×