Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: બહેરામપુરામાં નકલી કોસ્મેટિક વસ્તુઓ ઝડપાઈ, નામાંકિત કંપનીના ટ્રેડમાર્કનો દુરુપયોગ કરાયો

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં સામે આવેલા નકલી કોસ્મેટિક્સના કારોબારે બજારમાં ભારે ચર્ચા જગાવી છે. નામાંકિત બ્રાન્ડના નામે ગ્રાહકોને છેતરવાના આ મોટા ખેલનો પર્દાફાશ કરી પોલીસે લાખોની કિંમતનો શંકાસ્પદ માલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર ધંધા પાછળ અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગેના ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
ahmedabad  બહેરામપુરામાં નકલી કોસ્મેટિક વસ્તુઓ ઝડપાઈ  નામાંકિત કંપનીના ટ્રેડમાર્કનો દુરુપયોગ કરાયો
Advertisement

Ahmedabad Fake Cosmetics: અમદાવાદ (Ahmedabad) શહેરના બહેરામપુરા (Behrampura) વિસ્તારમાંથી નકલી કોસ્મેટિક (Fake Cosmetics) વસ્તુઓનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. બજારમાં નામાંકિત કંપનીઓના નામે વેચાતી હલકી ગુણવત્તાની પ્રોડક્ટ્સ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી હતી, જેની બાતમી મળતા જ પોલીસે તાત્કાલિક ધોરણે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સાબુ અને ફેસવોશનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Tags :
Advertisement

.

×