Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad LRD Bribe Arrest: પોલીસ જવાન 6 હજારની લાંચ લેતા પકડાયો, દર મહિનાના હપ્તા પેટે માંગ્યા હતા પૈસા

રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થતા હોય છે. અમદાવાદમાં સુરક્ષાની જવાબદારી સંભાળતી પોલીસ જ જ્યારે પોતાના ફાયદા માટે ગેરકાયદે હપ્તાબંધીમાં સંડોવાયેલી પકડાય, ત્યારે તે સમગ્ર વ્યવસ્થા માટે ચિંતાનો વિષય બની જાય છે. એસીબીની આ કાર્યવાહીએ ભ્રષ્ટ કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.
ahmedabad lrd bribe arrest  પોલીસ જવાન 6 હજારની લાંચ લેતા પકડાયો  દર મહિનાના હપ્તા પેટે માંગ્યા હતા પૈસા
Advertisement

Ahmedabad LRD Bribe Arrest: અમદાવાદ શહેરના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા એક એલઆરડી (LRD) જવાનની લાંચ લેતા એસીબી (ACB) દ્વારા રંગેહાથ ધરપકડ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાખી વર્દીને શરમમાં મૂકે તેવા આ કિસ્સાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×